વડાલી તાલુકામાં ધીમે ધીમે ઠંડીનો જોર વધી રહ્યું છે ત્યારે વડાલી તાલુકામાં ઘઉંના વાવેતરમાં પણ વધારો થયો છે ત્યારે આજે 4 વાગે વિતરણ અધિકારી પાસેથી મેળવેલ માહિતી મુજબ વડાલી તાલુકામાં અત્યાર સુધીમાં 5,963 હેક્ટર જમીનમાં ઘઉંનો વાવેતર થઈ ચૂક્યું છે જોકે હજુ આવનાર સમયમાં પણ ઘઉંના વાવેતરમાં વધારો થાય તો નવાઈ નહીં