જલાલપોર: મરોલી નવસારી રાજ્ય ધોરી માર્ગ પર અકસ્માત સર્જાયો એક ટ્રક ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા બે ભેંસના કરૂણ મોત.
નવસારી જિલ્લામાં ફરી રફતારનો કહેર સામે આવ્યો મરોલી-નવસારી રાજ્ય ધોરીમાર્ગ પર અકસ્માત: સિમેન્ટ મિક્સર ટ્રકના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા બે ભેંસોનાં કરૂણ મોતમરોલી-નવસારી રાજ્ય ધોરીમાર્ગ પર આવેલી સાત ખાડી નજીક બની ઘટનાઅકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો અને પશુઓના માલિકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા.