વિસાવદર: ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલીયા દ્વારા ફેસાવદર નગરપાલિકા વિસ્તારમાં અલગ અલગ શેરીઓમાં જઈ નાગરિકોની આકસ્મિક મુલાકાત લીધેલ હતી
Visavadar, Junagadh | Jul 13, 2025
આજરોજ વિસાવદર નગરપાલિકા વિસ્તારમાં અલગ અલગ શેરીમાં જઈને નાગરિકોની આકસ્મિક મુલાકાત લઈને સૌની સાથે ચર્ચાઓ કરી. અલગ અલગ...