બનાસકાંઠા મહેસાણા પાટણ સાબરકાંઠા અરવલ્લી અને વાવ થરાદ જિલ્લાના બાળ વીવાહ મુક્ત ભારત જોનલ વર્કશોપનું આયોજન આજે સોમવારે 12:00 કલાકે અંબાજી ખાતે રાજ્યના પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યના મંત્રીએ અંધશ્રદ્ધા કુરિવાદ અને વ્યસન મુક્તિ નાબૂદી માટે દરેક સમાજ એ આગળ આવવા માટેની અપીલ પણ કરી હતી આ કાર્યક્રમમાં પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકર સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.