ઉના: નવાબંદર વિસ્તારના કોબ ગામની સીમમાં જુગાર રમતા 10 જુગારીઓને રૂ1,18,800ના મુદામાલ સાથે LCBએ ઝડપ્યા
Una, Gir Somnath | Jul 25, 2025
ગીરસોમનાથ જીલ્લાના ઉના તાલુકાના નવાબંદર પોલીસ સ્ટેશનના કોબ ગામની સીમ વિસ્તારમાંથી મોડીરાત્રીના 11 કલાક આસપાસ જીલ્લા...