છોટાઉદેપુર: છોટાઉદેપુર - બોડેલી નેશનલ હાઈવે ઉપર નાની દુમાલી પાસે તોતિંગ વૃક્ષ ધરાશાયી થયું, ટ્રાફિક જામ થયો.
Chhota Udaipur, Chhota Udepur | Jul 28, 2025
છોટાઉદેપુર - બોડેલી નેશનલ હાઈવે ઉપર નાની દુમાલી પાસે તોતિંગ વૃક્ષ ધરાશાયી થયું હતું. નેશનલ હાઈવે 56 નાની દુમાલી ગામ પાસે...