ઉધના: સુરતના પાંડેસરામાં 2 લાખથી વધુના ગાંજા સાથે 7 આરોપીન ઝડપાય,ઓરિસ્સાથી ટ્રેન મારફતે થતી હતી હેરાફેરી
Udhna, Surat | Jul 25, 2025
સુરત શહેરની પાંડેસરા પોલીસે એક મોટી કાર્યવાહી કરીને રૂપિયા 2 લાખથી વધુ કિંમતના 18 કિલોથી વધુ ગાંજા સાથે 7 આરોપીઓની ધરપકડ...