ઝાલોદ: ઝાલોદ અગ્રવાલ સમાજ દ્વારા શ્રાવણ માસ નિમિતે ત્રિપુરા સુંદરી ખાતે સ્નેહ ગોષ્ઠી મિલન પ્રોગ્રામ યોજવામાં આવ્યો
Jhalod, Dahod | Jul 29, 2025
આજે તારીખ 29/07/2025 મંગળવારના રોજ સવારે 8 કલાકે સમાજના 200 ઉપરાંત લોકો હાજર રહેતા સામાજિક એકતા જોવા મળી.ઝાલોદ અગ્રવાલ...