ધાંગધ્રા પથકમાં જિલ્લા એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય તે સમયે મેથાણ ગામ નજીક ફોરવિલ ગાડીમાં પોતાના કબ્જામાં રાખીને ચાઈનીઝ દોરી નું વેચાણ કરતા ઈસમ આભાભાઈ ગીરીશભાઈ પંચાલ ને 48 નંગ ચાઈનીઝ દોરી ના ફિરકા ફોરવીલ ગાડી સહિત ત્રણ લાખ 14 હજારનો મુદ્દામાલ ઝડપી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી..