વડોદરા: શહેરમાં GSFC કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ કોમ્પ્લેક્સના 7માં માળેથી મોતની છલાંગ લગાવી
Vadodara, Vadodara | Jul 30, 2025
વડોદરા : શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાં આવેલા સહયોગ સ્પેસ કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાંથી સવારે યુવતીનો મૃતદેહ મળી આવ્યો...