Public App Logo
Jansamasya
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
Bcci
Agra
Breaking
Aimim
Railway
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Meerut
Fire
Jhansi
Rain
Trending
No video available

કરજણ: મિંયાગામની શેરીઓમાંથી વરસાદી પાણી વહેતાં થતાં ગ્રામજનો મુશ્કેલીમાં મૂકાયા.

Karjan, Vadodara | Aug 4, 2024
સમગ્ર કરજણ પંથકમાં આજે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.ત્યારે કરજણ તાલુકાના મિંયાગામ ખાતે પણ વરસી રહેલા વરસાદને પગલે નીચાંનવાળા કેટલાક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયાં હતાં.જેના કારણે ગામની શેરીઓમાંથી નદી વહેતી હોય તેવા વરસાદી પાણી વહેતાં થયાં હતાં.જેને લઇને ગામની શેરીઓ લોકોની અવર જવર વગર સૂમસામ જોવા મળી હતી.અવિરત વરસાદને પગલે શેરીઓમાં વરસાદી પાણી વહેતાં થતાં ગ્રામજનો મુશ્કેલીમાં મૂકાયા હતા.
કરજણ: મિંયાગામની શેરીઓમાંથી વરસાદી પાણી વહેતાં થતાં ગ્રામજનો મુશ્કેલીમાં મૂકાયા. - Karjan News