સરતાનપર બંદર ગામ નજીક બની રહેલા સરતાનપર બંધારા ની કન્ટ્રક્શન કામગીરીને લઈ ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. આજ રોજ તારીખ 18 જાન્યુઆરી 2026 ને રવિવારના સાંજના છ કલાકે તળાજા તાલુકાના આબાદની પાર્ટીના આગેવાનો તેમજ કોંગ્રેસના આગેવાનો દ્વારા બંધારા સ્થળની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન આગેવાનો દ્વારા બંધારા ની ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કરવ