થાનગઢ: થાનગઢના ભડુલા વિસ્તારમાં કોલસાના ખનન પર દરોડા, કુલ રૂ. ૭૪ લાખનો મુદામાલ જપ્ત કર્યો
Thangadh, Surendranagar | Jul 6, 2025
થાનગઢના ભડુલા વિસ્તારમાં કોલસાના ખનન પર પ્રાંત અધિકારી દ્વારા દરોડા કરી ૧૫૦ ટન કોલસો, છ ચરખી, સાત ટ્રેક્ટર, પાચ જનરેટર,...