ધંધુકા: *ધંધુકા જનકપુરી ખાતે તુલસી વિવાહ મહોત્સવનો ભવ્ય અને દિવ્ય આયોજિત ઉત્સવ ઉજવાયો.*
#dhandhuka #ધંધુકા #ધંધુકાભાલ #તુલસવિવાહ
*ધંધુકા જનકપુરી ખાતે તુલસી વિવાહ મહોત્સવનો ભવ્ય અને દિવ્ય આયોજિત ઉત્સવ ઉજવાયો.* અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં આસ્થા ફાઉન્ડેશન સંચાલિત શ્રી ધંધુકા યુવા બ્લડ ડોનેટ ગ્રુપ, ધંધુકા – ચાવડા પરિવાર અને જાળીયા ગામના સંયુક્ત ઉપક્રમ હેઠળ તુલસી વિવાહ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સુરાપુરા ધામ ભોળાદના દાનભા બાપુ પોતાના ગાડીના કાફલા સાથે શ્રી ઠાકોરજીની જાન લઈને ધંધુકા જનકપુરી ખાતે પધાર્યા હતા. ધંધુકા ફેદરા હાઈવે પર સ્થિત રામદેવ હોટે.