હિંમતનગર: જિલ્લામાં અલગ અલગ તાલુકા મથકે નવ સેન્ટર પર ટેકાના ભાવે જણસની ખરીદી શરૂ:જિલ્લા ખેતીવાડી અધિકારીએ આપી પ્રતિક્રિયા
સાબરકાંઠા જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા નક્કી થયા મુજબ મગફળી,અડદ,મગ જેવી જણસ ટેકાના ભાવે ખરીદી કરવાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે જિલ્લાના અલગ અલગ તાલુકા મથકે નવ સેન્ટર થકી ખેડુયગો પાસેથી જણસ ખરીદવામાં આવી રહી છે ત્યારે આ સમગ્ર બાબતે જિલ્લા ખેતીવાડી અધિકારી બી જે જોશીએ બપોરના 2 કલાકે આપી પ્રતિક્રિયા