ગુજરાતમાં કુલ 15.90 લાખ કેસ પેન્ડિંગ હાઈકોર્ટમાં 1.75 લાખથી વધુ કેસ પેન્ડિંગ 2025ના અંતે 15.90 લાખ કેસ પેન્ડિંગ થયા 2023ની સરખામણીએ 4.92 ટકા વધારો થયો ન્યાય વિભાગે સંસદમાં આ આંકડા જાહેર કર્યા હાઈકોર્ટમાં કુલ 17 જજની જગ્યાઓ ખાલી નીચલી અદાલતોમાં 535 જજની જગ્યાઓ ખાલી...