રાધનપુર: મુખ્યમંત્રીના આગમન પૂર્વે સાંતલપુર રાધનપુરમાં તંત્ર દ્વારા રોડ બનાવતા કોંગ્રેસ કોર્પોરેટરે ઊભા કર્યા સવાલ,
Radhanpur, Patan | Jul 17, 2025
રાજ્યના મુખ્યમંત્રીના આગમન માટે માત્ર એક દિવસમાં સાંતલપુર માં હેલિપેડથી કલ્યાણપુર સુધી લગભગ 2 કિમીનો પાક્કો રોડ બનાવી...