કેશોદ: કેશોદના ચાર ચોક ખાતે ભાજપ દ્વારા વિજયોત્સવ મનાવવામાં આવ્યો, બિહારમાં NDAની જીતને ભાજપ દ્વારા વધાવવામાં આવ્યું
કેશોદ ના ચાર ચોક ખાતે ભાજપ દ્વારા વિજયોત્સવ મનાવવામાં આવ્યો.બિહારમાં NDA ની જબ્બરજસ્ત જીતને ભાજપ દ્વારા વધાવવામાં આવ્યું.ભાજપ પ્રમુખ ધારાસભ્ય સહિતના કાર્યકરોએ વિજયોત્સવ મનાવ્યો.ફટાકડા ફોડી એક બીજાને મીઠાઈ ખવડાવી ભાજપ દ્વારા બિહાર જીતની ઉજવણી કરી