રાપર: કલ્યાણપર ગામે જુવારમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી,ફાયર ટીમે કાબુ મેળવ્યો
Rapar, Kutch | Nov 19, 2025 રાપર તાલુકાના કલ્યાણપર ગામે ખેડૂતે રાખેલ જુવારમાં અચાનક કોઈ કારણસર આગ લાગવાની દુર્ઘટના સર્જાઈ હતી..જેના કારણે અફરાતફરી મચી જવા પામી હતી.રાપર તાલુકાનાં ક્લ્યાણપરમાં દેવાભાઈ સરૈયા નામના ખેડૂતના ખળામાં રાખેલી જુવારમાં આગ લાગતાં રૂા. ૩૦ હજારનો બે ટ્રેક્ટર જેટલો ચારો બળીને ખાખ થયો હોવાનું જાણવા મળ્યું હતું