સુરત શહેર સચિન જીઆઇડીસી પોલીસને મળેલ બાતમીના હકીકતના આધારે જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ આમ એક જ ગુનામાં મુજબના વોરંટના નાસ્તા ફરતા આરોપી સચિન જીઆઇડીસી વિસ્તારમાં આવેલ લોડ નંબર ચાર પર આવેલ લક્ષ્મી ફૂડ પ્રોડક્ટ નામની કંપનીમાં કામ કરેલ છે જે બાતમીના આધારે વેસ્ટ પલટો કરી જોન સિક્સ ની પોલીસે ઝડપી પાડી અને વધુ તપાસ હાથ ધરી છે.