વાપી: સાલવાવ ઓવરબ્રિજ નજીક NH 48 પર મહિન્દ્રા બોલેરો પીકઅપમાંથી રૂ.2.65 લાખના વિદેશી દારૂ સાથે ઈસમ ઝડપાયો
Vapi, Valsad | Jul 25, 2025
વલસાડ જિલ્લાના એલ.સી.બી. પોલીસે ગુપ્ત બાતમીના આધારે સાલવાવ ઓવરબ્રિજ નજીક નેશનલ હાઈવે નં-48 પર એક મહિન્દ્રા બોલેરો પીકઅપ...