વાંકાનેર: શહેરમાં લુણસર ચોકડી નજીક દુકાનમાં ચોરી, દાગીના તથા રોકડ રકમ ભરેલ બેગ લઇ તસ્કરો નાસી છુટ્યા
Wankaner, Morbi | Jul 29, 2025
વાંકાનેર શહેર નજીક લુણસર ચોકડી પાસે અર્જુન પ્લાઝામા તાજ કમાન ગેરેજ દુકાન ચલાવતા નદીમખાન રઇશખાન પઠાણ (ઉ.વ. ૨૨)એ વાંકાનેર...