દેવગઢબારીયા: ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન" અંતર્ગત દેવગઢ બારીયા તાલુકાના નાની ખજુરીમાં પશુ રસીકરણ અને સારવાર કેમ્પ યોજાયો
Devgadbaria, Dahod | Jul 21, 2025
આજે તારીખ 21/07/2025 સોમવારના રોજ સાંજે 5 કલાક સુધીમાં ધરતી આબા જનજાતિ ગ્રામ ઉત્કર્ષ અભિયાન હેઠળ દાહોદ જિલ્લાના તમામ...