ચુડા તાલુકા શિવાજી સેના દ્વારા સર્વજ્ઞાતિય 14 ડિસેમ્બર બપોરે 11 કલાકે તમામ સમાજની દિકરીઓ ના સમુહલગ્નોત્સવ આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય કિરિટસિંહ રાણા, તાલુકા ભાજપ પ્રમુખ જયદીપસિંહ ઝાલા તથા વેપારીઓ, આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને સમુહલગ્નોત્સવ ને સફળ બનાવ્યો હતો