ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ સ્થિત પ્રસિદ્ધ લેટેહુએ હનુમાનજી મંદિરના મહંત શ્રી ૧૦૦૮ પૂજ્ય બલવિર ગીરી મહારાજે સાંસદશ્રી મિતેષભાઈ પટેલના નિવાસ સ્થાને પાવન પધરામણી કરી. આ શુભ અવસરે મહારાજશ્રીએ આશીર્વચન પાઠવી પરિવારજનો તેમજ ઉપસ્થિત સૌને આધ્યાત્મિક લાભ આપ્યો.