Sr નંદાણીયા માધ્યમીક શાળા ના સિનિયર ક્લાર્ક પદે થી વય નિવૃત થતા ભીની આંખે વીદાય આપતા આરેણાના ગ્રામજનો આરેણા પે સેન્ટર શાળા માં વિદાય સમારંભ યોજાયો. આજરોજ હુસેનાબાદ ગ્રામ કેન્દ્ર શાળા, લાંગોદ્રા પ્રાથમિક શાળા અને આરેણા પે સેન્ટર શાળા ના સ્ટાફ તરફથી સંયુક્ત ઉપક્રમે S.R. નંદાણિયા માધ્યમિક શાળામાંથી નિવૃત થનાર સિનિયર ક્લાર્ક ભીમસીભાઈ નંદાણિયા 38 વર્ષની સેવા પૂર્ણ કરી નિવૃત થતા તેમનો વિદાય સમારંભ યોજવામા આવેલ. સમૂહ પ્રાર્થના પૂર્ણ કર્યા બાદ મહેમાનો