થાનગઢ: થાનગઢ પોલીસ મથકે ડ્રીંક એન્ડ ડ્રાઇવનો ગુનો નોંધાયો
થાનગઢ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હોય જે દરમિયાન મોરથળા ગામના રસ્તેથી હકાભાઈ સામંતભાઈ મકવાણાને નશાની હાલતમાં બાઈક ચલાવતા ઝડપી લઇ શખ્સ વિરુધ ડ્રીંક એન્ડ ડ્રાઈવ મુજબનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.