ધ્રાંગધ્રા ના યુવા ભાજપ મોરચાના ઉપપ્રમુખ અને બ્રમસમાજના યુવા આગેવાન પર નરશીપરા ની સીમ વિસ્તારમાં જમીન બાબતને લઈને પીતા પુત્રએે બોલાચાલી કરી ઘોકા અને લાકડી વડે હુમલો કરી માર મારી માથાના ભાગે ઈજા કરતા દવાખાના સારવાર માટે દાખલ કરવામાં આવેલ ત્યારે તાલુકા પોલીસ દ્વારા ગુનો નોંધી બન્ને ધરપકડ કરવામાં આવી હતી ધાંગધ્રા ની કોર્ટમાં રજૂ કર્યા હતા મિનિસ્ટર દ્વારા બંને આરોપીઓના જામીન ના મંજૂર કરી જેલ હવાલે કરવામાં આવ્યા હતા