ભિક્ષુક વૃદ્ધ મહિલાને માર મારવાનો મામલો ઘટનામાં મહિલા પોલીસ કર્મી નહી પરંતુ ભિક્ષુક ગૃહની મહિલા ગાર્ડે માર્યો માર ઘટના બાદ ભિક્ષુક ગૃહની મહિલા ગાર્ડ સસ્પેન્ડ ઇન્ચાર્જ અધિકારી જીગ્નેશ ચૌધરીએ નોટિસ પાઠવી સસ્પેન્ડ કર્યા મહિલા ગાર્ડ દિવ્યા સોનવણે છેલ્લા ચાર વર્ષથી ભિક્ષુક ગૃહમાં મહિલા ગાર્ડ તરીકે ફરજ બજાવતી હતી.