નવસારી: નવસારી પૂર્ણા નદીમાં પિતૃ તર્પણ કાર્ય દરમિયાન બે યુવાનો ડૂબ્યા, એક નો બચાવ, એકનું થયુ મોત
Navsari, Navsari | Jul 18, 2025
નવસારી શહેરની પૂર્ણા નદીમાં બે યુવાનો ડૂબ્યા. સ્મશાનમાં પિતૃ તર્પણ કરવા આવેલા બે યુવાનો ડૂબ્યા હતા. પિતૃ તર્પણ કરી રહેલા...