પી.જી.વી.સી.એલ. જેસર પેટા વિભાગીય કચેરી હેઠળ આવતા 66 કે.વી. જેસર સબ-સ્ટેશનમાંથી નીકળતા પાંચ ફીડરોમાં શુક્રવારે સવારે 8 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. આ વીજકાપ મેન્ટેનન્સ (સમારકામ) કામગીરીના કારણે લેવામાં આવ્યો છે જે ફીડરોમાં વીજ પુરવઠો બંધ રહેશે તેમાં 11 કે.વી. જેસર જ્યોતિગ્રામ, 11