SDPI ગુજરાત પ્રદેશ સેક્રેટરી ની આગેવાની હેઠળ આવેદનપત્ર પત્ર પાઠવ્યો ફોર્મ નં ૭ ભરનાર સામે કાર્યવાહી કરવાં કરી માંગ મામલતદાર કચેરી ખાતે જરીયાવાડ ગામના લોકોએ મતદારયાદી વાધા અરજી ફોર્મ સબબ આવેદનપત્ર પાઠવ્યો માંગરોળના જરીયાવાડ ગામમાં 350 થી વધુ લોકો સામે મતદાર યાદી 2026 માં 7 નંબરની વાંધા અરજી આવતાં ગ્રામજનો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યો માંગરોળ તાલુકાના જરીયાવાડા ગામમાં માત્ર મુસ્લિમ (લઘુમતી) સમુદાય સામે મતદાર યાદી માંથી 350 થી વધુ લોકો સા