જામનગર શહેર: હિન્દુ સેના કાર્યાલય ખાતે મહાત્મા નાથુરામ ગોડસેજી બલિદાન દિવસ ઉજવણી કરવામાં આવી
જામનગરમાં હિન્દુ સેના કાર્યાલય પર હિન્દુ સેનાના જવાબદાર સૈનિકો એકત્રિત થઈ મહાત્મા નથુરામ ગોડજીના 15 નવેમ્બર ના દિવસને બલિદાન દિવસ તરીકે ઉજવતા હોય ત્યારે મહાત્મા નથુરામ ગોડસજીના બલિદાનને લઈ યુવાનોએ ગોડસેજીના જીવન પર ચર્ચા કરી અને તેમની ફાંસી પહેલા ની છેલ્લી સ્પીચ સંભાળી હતી અને ફૂલહાર કરી બલિદાન દિવસ ઉજવ્યો હતો.