રાધનપુર: બાદરપુરા ગામમાં એક યુવક પર ત્રણ શખ્સોએ હુમલો કર્યો,ત્રણ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો
Radhanpur, Patan | Jul 17, 2025
રાધનપુર તાલુકાના બાદરપુરા ગામમાં એક યુવક પર ત્રણ શખ્સોએ હુમલો કર્યો છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો...