પાલીતાણા તાલુકાના નાનીમાળ ગામે આવેલ કૈલાશ ટેકરી વિજય ગીરી બાપુ ના આશ્રમ ખાતે આગામી 14 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગૃહરાજ્યમંત્રી હાર સંઘવી કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
પાલીતાણા: નાનીમાળ કૈલાસ ટેકરી ખાતે મહાશિવરાત્રી ની ભવ્ય ઉજવણી - Palitana News