આ બનાવનું કારણ એવું છે કે ગારીયાધાર બસ સ્ટેન્ડ નજીક આવેલ જે.પી. કોમ્પ્લેલમાં ગ્રાઉન્ડ ફલોર ઉપર આવેલ દાતાર ટી સ્ટોલ ના માલીક દબાણ કરેલ હોય જેની વિરૂધ્ધ અમોએ આજથી નવેક મહીના પહેલા લેન્ડસેબિંબ અરજી/ફરીયાદ કરે લ હોય જે અરજી અન્વયે અમારા તરફેણમાં હુકમ થયેલ હોય જે દબાણ આજરોજ ગારીયાધાર નગરપાલીકા દ્વારા દુર કર વાની કામગીરી ચાલુ હોય જે ભાબત આ અમારા સામાવાળા સતારભાઈ સુલતાનભાઈ ચૌહાણ તથા તેના ભત્રીજા શાદીક ભાઈ શબ્બીરભાઈ ચૌહાણ નાઓને સારૂ નહી લાગતા આજરોજ અમોને