હિંમતનગર: જિલ્લા કોંગ્રેસ દ્વારા આયોજિત બેઠકમાં પ્રદેશ કોંગ્રેસ સહ પ્રભારી રહયા હાજર:શુભાષીની યાદવે આપી પ્રતિક્રિયા
સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ દ્વારા હિંમતનગર ખાતે નવા સર્કિટ હાઉસમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા તુષાર ચૌધરી તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સહ પ્રભારી સુભાષિની યાદવ હાજર રહ્યા હતા આ બેઠક દરમિયાન બિહાર વિધાનસભાના પરિણામો બાબતે પત્રકાર પરિષદમાં સુભાષીની યાદવ દ્વારા આપવામાં આવી પ્રતિક્રિયા