નાંદોદ: BLO ની કામગીરી શિક્ષકોને સોંપતા નર્મદા NSUI દ્વારા કેવડિયા ખાતે ધરના પ્રદર્શન કરી
Nandod, Narmada | Nov 17, 2025 આદિવાસી બાળકોના તેમના ભવિષ્ય સાથે છેડ છાડ થતી હોય તેવું અમને લાગે છે NSUI પ્રમુખ તેજસ તડવી ના ગંભીર આક્ષેપ. NSUI પ્રમુખ દ્વારા નર્મદા જિલ્લામાં મોટું આંદોલન કરવાનું ચીમકી આપી છે શિક્ષકો SIR ની કામગીરી માંથી દૂર કરો ના બેનર સાથે NSUI ની રામધૂન પણ કરી.