પાલનપુરમાં આજે વિકાસના કાર્યોના લોકાર્પણને ખાતમુહૂર્તમાં રાજ્યના મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા હતા તેમની સાથે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા અને ટાઉનહોલ ખાતે તેમને પોતાના સંબોધનમાં આજે ગુરુવારે 4:00 કલાકે જણાવ્યું હતું કે પાલનપુર કિસ્મત વાળું છે 1000 કરોડના કામોમાંથી 800 કરોડના કામ તો પાલનપુરને મળ્યા છે તેમ કહી તેમણે પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરને પણ બિરદાવ્યા હતા.