નખત્રાણા: સાંયરા (યક્ષ) ખાતે ટેકાના ભાવે મગફળીના ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો
"ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદી શરૂ" આજે નખત્રાણા તાલુકા નાં સાંયરા (યક્ષ) ખાતે ટેકાના ભાવે મગફળીના ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો.આ સાથે આગેવાન ખેડૂત મિત્રો હાજર રહ્યા હતા.