કોડીનાર: મીતીયાઝ ગ્રામ પંચાયતના સરપંચની અનોખી પહેલ, રાતે પણ ગ્રામ પંચાયત કચેરી ખુલ્લી રહેશે, સરપંચે આપી પ્રતિક્રિયા
Kodinar, Gir Somnath | Jul 27, 2025
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના મિતિયાજ ગામના નવનિયુક્ત સરપંચ સુરપાલસિંહ બારડે ગ્રામજનો અને ખાસ કરીને ગરીબ, મધ્યમ...