ધ્રાંગધ્રા: જેગડવા ખાતે સ્વામિનારાયણ આશ્રમેં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને શહેરમાં ઠાકોરજીની નગરયાત્રા આયોજન કરાયું
ધ્રાંગધ્રા જેગડવા ચોકડી નજીક સ્વામિનારાયણ આશ્રમમાં અલોંકિક મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ નો ચાર દિવસે આયોજનને લઈને આંબેડકર સર્કલથી શહેરના વિવિધ વિસ્તારોમાં ઠાકોરજીની નગર યાત્રા કાઢવામાં આવી હતી જેમાં બોળી સંખ્યામાં હરિભક્તો સંતો જોડાયા હતા