મુળી: મૂળીના નાડધ્રી ગામે વધુ તંત્રની બેદરકારીને લીધે ગંભીર અકસ્માત થતા અટક્યો
મૂળીના નાડધ્રી ગામઠી ખેતરડી ગામ તરફ જવાના માર્ગે નિર્માણ થતા નાળાના કામમાં ડ્રાઈવર્જન દર્શાવતા સૂચક બોર્ડ નહીં લગાવ્યા હોવાથી રોડ પરથી નીકળતી કાર પાણી ભરેલા નાળામાં ખાબકી હતી જોકે તાત્કાલિક કર્મ સવાર તમામને બહાર કાઢી લેવાયા હતા જેથી સદનશીબે કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ દિવાળી પૂર્વે થયેલી ચિત્રોડી ગામ નજીકની દુર્ઘટનામાં ચાર સભ્યોના મોત છતાં પણ હજુય સ્થાનિક તંત્ર કુંભકર્ણની નિંદ્