શહેરા: શહેરા તાલુકાના લાભીને નગરપાલિકા મા સમાવેસ કરતા ગામ લોકોએ વિરોધ નોંધાવ્યો
પંચમહાલ જિલ્લામાં શહેરા તાલુકાના લાભી ગામનો સમાવેશ નગરપાલિકા મા કરાતા ગામલોકોએ વિરોધ નોંધાવ્યો નગરપાલિકા મા સમાવેસ ના કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી: પારસિગભાઈ એ આપી પ્રતિક્રિયા