નવસારી: સરબતીયા તળાવ ડેવલોપમેન્ટને લઈને કમિશનર દેવ ચૌધરીએ એનએમસી થી આપી માહિતી
શરબતિયા તળાવ ડેવલોપમેન્ટને લઈને નવસારી મહાનગરપાલિકા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે નવસારી મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરીએ નવસારી મહાનગરપાલિકા કચેરીથી માહિતી આપી હતી કઈ રીતના સંપૂર્ણ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે અને આગામી દિવસોમાં નવસારી શહેરીજનો માટે શું નવું આવનાર છે.