તિલકવાડા: તિલકવાડા ખાતે કલાત્મક તાજીયા સાથે ઝુલુસ ફેરવી કોમી એકતા સાથે મોહરમ ના તહેવાર ની ઉજવણી કરવામાં આવી.
Tilakwada, Narmada | Jul 7, 2025
તિલકવાડા નગરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા અલગ અલગ વિસ્તારોમાં કલાત્મક તાજીયા બનાવી ને તિલકવાડા બ્રાહ્મણ શેરી વિસ્તાર થી...