ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારની રજૂઆતથી ૧૪૫ કરોડની હાથમતી-ગુહાઈ પાઈપલાઈન યોજના મંજૂર નર્મદાના નીરથી ગામડાંના તળાવો છલકાશે પ્રાંતિજ-તલોદ તાલુકાના તળાવો ખાલી રહેતા જળ સ્તર નીચુ ગયુ છે અને જેને લઈ ને ખેડૂતો દ્રારા પ્રાંતિજ-તલોદ ના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર ને રજુઆત કરવામા આવી હતી અને જેને ધ્યાને લઈ ને ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર દ્રારા પ્રાંતિજ-તલોદ ના ખાલી રહેલા તળાવો ધડકણ ,બાલીસણા , કેશરપુરા ,કરોલ ,તાજપુર કુઈ , પુનાદરા , સુખડ સહિત ના ગામોમા આવેલ