સાગબારા: સાગબારા ના પ્રસિદ્ધ યાત્રાધામ દેવમોગરા માતાજીના મંદિરે આજે રવિવારના દિવસે ભક્તોની ભાડે ભીડ દર્શને.#યાહામોગી
આજે રવિવાર હોવાથી અલગ અલગ રાજ્યમાંથી સાગબારા ના દેવમોગરા મંદિર ખાતે એ આદિવાસી સમાજની કુળદેવીનું મંદિર છે ત્યારે અલગ અલગ રાજ્યોમાંથી ભાવિક ભક્તો દર્શને આવતા હોય છે તેમજ પગપાળા પણ આવતા હોય છે ત્યારે આજે રવિવારના દિવસે ભક્તોએ માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી