તિલકવાડા: દેવલ્યા ચાર રસ્તા ખાતે સરદાર કોમ્પલેક્ષની પાછળ બંધ મકાન માંથી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થયા તસ્કરો
Tilakwada, Narmada | Jul 6, 2025
પ્રાપ્ત વિગત અનુસાર તિલકવાડા તાલુકાના દેવલીયા ચાર રસ્તા ખાતે સરદાર કોમ્પલેક્ષની પાછળ આવેલા બંધ મકાન માં ગત રોજ રાત્રિના...