ધારી: છતડીયાગામેયુવતીએમાતા-પિતા સાથે ઝઘડાબાદ ઝેરીદવાપીધીવધુ તપાસ હાથ ધરી યુવતીનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ
Dhari, Amreli | Jul 11, 2025
ધારીના છતડીયા ગામે એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો હતો. યુવતીએ માતા-પિતા સાથે ઝઘડા બાદ ઝેરી દવા પી લેતા તેનું મોત થયું...